Election Card

Election Card, also know as Electors Photo Identity Card (EPIC) in technical language. Voter ID is issued by each state's Voting committee, in which the voter's Photo is shown with their details i.e Name (along with Surname), Father or Husband's name, address, DOB, etc...

What is the use of Voter ID?
Voter ID is one type of identity card, the major use of this card is for elections, if you are holder of a voter ID then only you have the right to vote, and if you wish to apply as a candidate for any constitutional post then also holding a voter ID is compulsory.

Who can make election card? All citizens of India who have completed 18 years of age on or before January 1 are eligible to get an Election Card. According to the electoral system of India, general elections are held every five years and they are specially campaigned by the Election Commission of the first state, so that no voter is deprived of his right to vote.

Whom to meet for apply Voter ID? According to village and city there are different offices, Collector office, Mamlatdar office, Panchayat office has a department or a person for election.

assets/images/GVoterID.jpg

ચૂંટણી કાર્ડ

ચૂંટણીકાર્ડ ને બીજા શબ્દો માં મતદાર ઓળખકાર્ડ કહેવામાં આવે છે. ચૂંટણી કાર્ડ જે તે રાજ્ય ના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે છે, જેમાં મતદાતા ના ફોટો સાથે માહિતી દર્શાવવામાં આવી હોય છે જેમ કે નામ (અટક સાથે) પિતા કે પતિ નું નામ, સરનામું, જન્મ તારીખ વિગેરે… ચૂંટણી કાર્ડ એક પ્રકાર નું ઓળખકાર્ડ યાને આઈડી છે,

ચૂંટણીકાર્ડ નો ઉપયોગ શું?
આ કાર્ડનો મહત્તમ ઉપયોગ ચૂંટણી માટે હોય છે, જો આપ ચૂંટણીકાર્ડ ધરાવતા હશો તો જ તમને ચૂંટણી માં મત આપવાનો અધિકાર મળે છે, અને તમે જો કોઈ પણ સંવૈધાનિક પદ માટે ઉમેદવારી કરવા માંગતા હોવ તો પણ ચૂંટણીકાર્ડ આપણી પાસે હોવું ફરજીયાત છે.

ચૂંટણીકાર્ડ કોણ બનાવડાવી શકે?
ભારતનો નાગરીક કે જેમણે ગઈ પેહલી જાન્યુઆરી કે તે પેહલા 18 વર્ષ પુરા કર્યા હોય તેવી તમામ વ્યક્તિ ચૂંટણીકાર્ડ મેળવવા હક્કદાર હોય છે. ભારતની ચૂંટણી પ્રણાલી પ્રમાણે દર પાંચ વર્ષે સામાન્ય ચૂંટણી ઓ આવતી હોય છે અને તે પેહલા રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ખાસ મુહિમ ચાલવામાં આવતી હોય છે, જેથી કોઈ મતદાતા પોતાના મતાધિકાર થી વંચીત ના રહે.

ચૂંટણીકાર્ડ બનાવડાવવા માટે કોને મળવું?
(1) ગામડા અને શહેર પ્રમાણે અલગ અલગ કાર્યાલયો હોય છે, કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, પંચાયત ઓફિસમાં ચૂંટણી અંગેનો વિભાગ કે એકાદ વ્યક્તિ હોય છે, (2) આપણા વિસ્તાર માં સીએસસી / જન સુવિધા કેન્દ્ર કે ડો. ડોક્યુમેન્ટ જેવી બિનસરકારી ઓફિસ હોય તો તે પોતાનો થતોચાર્જ લઈને પણ તમારું કામકરી આપી શકે છે. (3) રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ (એનવીએસપી) (nvsp.in) નામ થી સરકાર દ્વારા વેબસાઈટ પણ આપવા માં આવેલ છે, તેનો પણ તમે લાભ લઇ શકો છો, પરંતુ તે માટે પૂરતું કોમ્પ્યુટરનું જ્ઞાન અને સ્કેનર જેવા ઉપકરણો ની જરૂર પડતી હોય છે.

assets/images/GVoterID.jpg

चुनाव कार्ड

चुनाव कार्ड को दूसरे शब्दों में मतदाता पहचान पत्र कहा जाताहै। चुनावकार्ड राज्य के चुनाव आयोग द्वारा जारी किया जाता है, जिस मेंमतदाता की तस्वीर के साथ नाम (उपनाम के साथ) पिता या पति का नाम, पता, जन्मतिथि आदि जानकारी होती है। चुनावकार्ड एक प्रकार का पहचानपत्र यानि आईडी होता है।

इसकार्ड का प्रयोग ज्यादातर चुनाव के लिए किया जाता है, चुनावकार्ड होने पर ही आपको चुनाव में वोट देने का अधिकार मिलता है, और यदि आप किसी संवैधानिक पद के लिए उम्मीदवारी करना चाहते हैं तो भी आपके पास चुनाव कार्ड होना अनिवार्य है।

चुनाव कार्ड कौन बना सकता है?
भारत के सभी नागरिक जिन्होंने पिछली 1 जनवरी को या उससे पहले 18 वर्ष की आयु पूरी करली है, वे चुनावकार्ड प्राप्त करने के पात्र हैं। भारतकी चुनावी प्रणाली के अनुसार, आम चुनाव हर पांच साल में होते हैं और उसके पहले राज्यका चुनाव आयोग एक विशेष अभियान चलाता है ताकि कोई भी मतदाता अपने मतदान के अधिकार से वंचित न रहे।

चुनावकार्ड बनवा ने के लिए किस से मिलना है?
(1) गाँव और शहर के अनुसार अलग-अलग कार्यालय होते हैं, कलेक्टर ऑफिस, मामलातदार ऑफिस, पंचायत कार्यालय में चुनाव के लिए एक विभागया एक व्यक्ति होता है। (2) आपके क्षेत्र में सीएससी / जन सुविधा केंद्र या डॉ. डॉक्यूमेंट जैसे कोई गैर-सरकारी कार्यालय है, तो वे अपना फ़ीस लेकर आपका काम कर सकते हैं। (3) राष्ट्रीय मतदाता सेवा पोर्टल (NVSP) (nvsp.in) नाम सेसरकार द्वारा वेबसाइट की भी सुविधा दी गई है।आप इसका लाभ भी उठा सकते हैं, लेकिन इसके लिए पर्याप्त कंप्यूटर ज्ञान और स्कैनर जैसे उपकरण की आवश्यकता होती है।

assets/images/HVoterID.jpg